
આ ફોટો જોઈને કેટલાક ફેન્સ હરનાઝને પૂછી રહ્યા છે કે તેનું વજન વધી ગયુ છે. મિસ યુનિવર્સ બન્યાના ત્રણ મહિના બાદ જ લોકોને હરનાઝમાં બદલાવ જોવા મળ્યો છે.

હરનાઝના વધેલા વજનનો અંદાજ તેના હાથ પરથી લગાવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે હરનાઝે થોડા મહિનામાં ઘણું વજન વધાર્યું છે.

તસવીરો જોઈને ઘણા લોકો હરનાઝને 'ચબી' કહી રહ્યા છે. લક્ષ્મી ફેશન વીકમાંથી હરનાઝનો રેડ વેલ્વેટ ડ્રેસ લુક સામે આવ્યો છે. લક્ષ્મી ફેશન વીકમાં હરનાઝે રેમ્પ વોક કર્યું હતું.
Published On - 10:03 am, Wed, 30 March 22