Independence day special : રાજકોટનું સિલ્વર હાઈટ્સ રંગાયું દેશ પ્રેમના રંગે, હર ઘર તિરંગા અભિયાનથી મળી પ્રેરણા

Independence day special : રાજકોટના સિલ્વર હાઈટ્સ એપાર્ટમેન્ટમાં આ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉંચી બિલ્ડિંગ પર 75 મીટર લાંબો લહેરાયો તિરંગો લહેરાયો હતો.

| Edited By: | Updated on: Aug 16, 2023 | 1:06 PM
4 / 7
હર ઘર તિરંગા અભિયાનથી પ્રેરાઈને છેલ્લા 2 વર્ષથી આખા એપાર્ટમેન્ટમાં આવી રીતે મોટો તિરંગો લગાવવામાં આવે છે.

5 / 7
આ તિંરંગો દૂર-દૂર સુધી  દેખાઈ રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી સિલ્વર હાઇટસ એપાર્ટમેન્ટમાં આ પ્રકારે તિરંગાનો સિલસિલો ચાલુ છે.

6 / 7
સૌથી નાની ઉંમરના બાળકોથી લઈને સૌથી મોટી ઉંમરના વૃદ્ધો સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જોડાયા હતા.

7 / 7
એપાર્ટમેન્ટના 500થી વધુ લોકોએ ધ્વજવંદન કર્યું છે તેમજ સોસાયટીના તમામ લોકો એક સરખા ડ્રેસકોડમાં જોવા મળ્યા હતા.

Published On - 3:12 pm, Tue, 15 August 23