
તમે તમારા ગુરુને છોડ પણ ભેટ તરીકે આપી શકાય છે, ઘણા એવા છોડ છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે.

શિક્ષક અને કલમનો અનોખો સંબંધ છે. આવી સ્થિતિમાં, તમે શિક્ષકને એક સારી પેન ભેટમાં આપી શકો છો.

તમે ભેટ તરીકે ફૂલ પણ આપી શકો છો. શિક્ષકના મનપસંદ ફ્લાવર વિશે માહિતી મેળવી અને તેને એક બુકે/ફૂલ પણ ભેટ આપી શકાય છે.

ટીચર્સ ડે પર તમે ગ્રીટિંગ કાર્ડની સાથે ચોકલેટ પણ આપી શકો છો. આ એક સારો ભેટ વિકલ્પ તરીકે છે.