Happy Krishna Janmashtami 2023: અમદાવાદના ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે છપ્પન ભોગનું આયોજન, જુઓ PHOTOS

Happy Krishna Janmashtami 2023 wishes and celebration: અમદાવાદના ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવમાં 56 ભોગનું આયોજન કરાયું. આ દરમ્યાન ભગવાન શ્રીકૃષ્ણને 108 કળશના મહાભિષેક પણ કરાવ્યા હતો.

| Edited By: | Updated on: Sep 07, 2023 | 6:04 PM
4 / 5
આશરે પાંચ હજાર વર્ષ પહેલા, જયારે ભગવાન શ્રી કૃષ્ણનું અવરતરણ થયું, ત્યારે મહારાજા નંદ અને માતા યશોદા બાલકૃષ્ણને પવિત્ર વસ્તુઓ જેવી કે દૂધ, ઘી, મધ વગેરે અને વિવિધ અન્ય વસ્તુઓ જેમ કે પંચગવ્ય, ઔષધિયો, ફળોના રસ અને પુષ્પો થી અભિષેક કરવામાં આવી હતી. તેમજ  સાત પવિત્ર નદીઓના જળવાળા 108 કળશથી ભગવાનનો અભિષેક કરવામાં આવી હતી.

5 / 5
આજે કૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસર પર મંદિર ખાતે 56 ભોગના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અવનવી વાનગીઓ ભગવાન શ્રી કૃષ્ણને ધરવામાં આવી હતી.