
આ પહેલા માલદીવના પ્રવાસ દરમિયાન અલીએ ઋચા માટે એક રોમેન્ટિક ડિનરનું પણ આયોજન કર્યું હતું.

ઋચા અને અલી 2020 માં લગ્ન કરવાના હતા, પરંતુ કોવિડને કારણે તે સ્થગિત કરવાની ફરજ પડી હતી.બંને પોતાના પરિવાર અને મિત્રો સાથે ગ્રાન્ડ વેડિંગ કરવા ઈચ્છે છે, તેથી હાલ પૂરતું બંનેએ લગ્નનું આયોજન કેન્સલ કર્યું છે.