Happy Birthday Mansukh Mandaviya : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, વિદ્યાર્થી નેતાથી લઈ કેન્દ્રીય પ્રધાન સુધીની જાણો રાજકીય સફર

|

Jun 01, 2023 | 9:05 AM

આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનો જન્મ દિવસ છે. જેઓ હાલમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી તરીકે સેવા આપે છે.

1 / 5
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનો જન્મ 1 જૂન 1972ના રોજ ગુજરાતના ભાવનગરના હણોલ ગામમાં થયો હતો. તેમનું પુરુ નામ મનસુખ લક્ષ્મણભાઈ માંડવિયા  છે.

2 / 5
મનસુખ માંડવિયા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના સભ્ય બન્યા અને ટૂંક સમયમાં ABVP અને ગુજરાત એકમના રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય બન્યા હતા. આ સાથે જ તેઓ યુવા મોરચાના નેતા અને પછી પાલીતાણાના ભાજપ એકમના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

3 / 5
મનસુખ માંડવિયાને યુનિસેફ દ્વારા મહિલા આરોગ્ય સંભાળ પહેલમાં યોગદાન આપવા બદલ અને જન ઔષધિ કેન્દ્રો દ્વારા 10 કરોડ સેનિટરી નેપકિનનું વિતરણ કરવા માટે સન્માન કરવામાં આવ્યું હતું.

4 / 5
મનસુખ માંડવિયાએ કન્યા કેળવણી માટે 123 કિમી અને 127 કિમીની બે પદયાત્રાઓનું આયોજન કર્યું હતું.

5 / 5
મનસુખ માંડવિયાએ ચીન, ઈઝરાયેલ, ઓમાન, નેપાળ, દુબઈની મુલાકાત લીધી હતી. તેમણે ઈંગ્લેન્ડ અને જર્મની જેવા યુરોપિયન દેશોની પણ મુલાકાત લીધી હતી. બ્રાઝિલ અને આર્જેન્ટિન જેવા દક્ષિણ અમેરિકન દેશો. તેણે ઘણી મુલાકાત લીધી છે.

Next Photo Gallery