Happy Birthday Janhvi Kapoor: બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવા માટે અભિનેત્રી કરી રહી છે સખત મહેનત, જાણો તેના જીવન વિશેની આ વાતો

જ્હાન્વી કપૂરે વર્ષ 2018માં ફિલ્મ ધડકથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. શ્રીદેવી તેની પુત્રીની પ્રથમ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી, પરંતુ ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા અભિનેત્રીનું અવસાન થયું હતું. જ્હાન્વીને તેની ડેબ્યૂ ફિલ્મ માટે ઝી સિને બેસ્ટ ફીમેલ ડેબ્યુ એવોર્ડ પણ મળ્યો હતો.

| Edited By: | Updated on: Mar 06, 2022 | 9:44 AM
4 / 5
જ્હાન્વી તેના અભિનયની સાથે સાથે તેની ગ્લેમરસ સ્ટાઈલથી પણ ખૂબ જ પ્રભાવિત છે. ટ્રેડિશનલથી લઈને વેસ્ટર્ન બોલ્ડ લુકમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

જ્હાન્વી તેના અભિનયની સાથે સાથે તેની ગ્લેમરસ સ્ટાઈલથી પણ ખૂબ જ પ્રભાવિત છે. ટ્રેડિશનલથી લઈને વેસ્ટર્ન બોલ્ડ લુકમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

5 / 5
તમને જણાવી દઈએ કે જ્હાન્વીને ફરવાનો ઘણો શોખ છે. કામમાંથી ફ્રી થતાં જ તે ફરવા નીકળી જાય છે.

તમને જણાવી દઈએ કે જ્હાન્વીને ફરવાનો ઘણો શોખ છે. કામમાંથી ફ્રી થતાં જ તે ફરવા નીકળી જાય છે.