
અનુપમે છેલ્લે લખ્યું, 'હવે હું મારી ફિટનેસ તરફ આગળ વધી રહ્યો છું. આ સારા દિવસો હું તમારી સાથે શેયર કરીશ. હું મારા સારા દિવસો અને ખરાબ દિવસો વિશે બધું શેયર કરીશ. હું મારી નવી આવૃત્તિ તમારી સાથે ઉજવીશ. મને આશીર્વાદ આપો.'

અનુપમની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, તે હવે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં જોવા મળવાનો છે. આ ફિલ્મ 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.