Hair Care Tips: તમારા વાળને મજબૂત અને સ્વસ્થ રાખવા કરો આ જયુસનું સેવન

|

Oct 04, 2022 | 11:35 PM

Juice : ફળ અને શાકભાજીના રસ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. તેનાથી સ્વાસ્થ્યની સાથે વાળને પણ ફાયદા થાય છે. ચાલો જાણીએ કયા પ્રકારના રસ પીવાથી વાળ મજબૂત બને છે.

1 / 5
કેટલાક ફળ અને શાકભાજીના જયુસ સ્વાસ્થ્યની સાથે આપણા વાળ માટે ફાયદાકારક હોય છે. તેનાથી વાળ સંબંધિત અનેક સમસ્યાઓ દૂર થાય છે.

2 / 5
એલોવેરા જયુસ - એલોવેરાના જયુસમાં જિંક, આયરન અને કોપર હોય છે. તે વાળને ઊંડાઈથી પોષણ આપે છે.

3 / 5
સંતરાનું જયુસ - સંતરામાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. તે વાળને ફંગસ અને બેક્ટેરિયાથી બચાવે છે. તે રોગપ્રતિકારક શકિત વધારવામાં મદદ કરે છે.

4 / 5
ગાજરનું જયુસ - ગાજરના જયુસમાંથી વિટામિન A મળે છે. તેમાં કેરોટોનોયડ્સ નામના એન્ટીઓક્સીડેન્ટ ગુણ  હોય છે. તે વાળને ઝડતા રોકે છે. તેનાથી વાળ મુલાયમ અને હાઈડ્રેટ રાખે છે.

5 / 5
આમળાનું જયુસ - આમળાના જયુસમાં વિટામિન સીથી ભરપૂર હોય છે. તે વાળને સફેદ થતા અટકાવે છે.

Next Photo Gallery