
આમળાનું પાણી- આયુર્વેદની દ્રષ્ટિએ આમળા ખુબ જ ફાયદાકારક છે. તે એન્ટીઓક્સીડેન્ટસથી ભરપૂર હોય છે. તેનાથી વાળ ખરતા અટકે છે. તેને આખી રાત પાણીમાં રાખી, સવારે તેનુ સેવન કરવુ જોઈએ.

બ્લેક ટી - તેના સેવનથી વાળ સમય પહેલા સફેદ થતા નથી. તેનાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર થાય છે.