લંડનમાં ગુજરાતી ગરબા ગવાશે ! મુળ ગુજરાતી પ્રીતિ વરસાણીયાના સૂર ગુંજશે લંડનની મહારાણી એલિજાબેથના કાર્યક્રમમાં

|

May 17, 2022 | 11:56 AM

આ કાર્યક્રમમાં અનેક દેશ-વિદેશોના અનેક નામી કલાકારો પોત પોતાના દેશની સાંસ્કૃતિક કલાની ઝાંખી કરાવશે.આ કાર્યક્રમના અંતિમ દિવસે રવિવારે મહારાણી એલિઝાબેથ ઉપસ્થિત રહી બ્રિટનના લોકો ને પ્રોત્સાહિત કરશે.

1 / 5
આજથી લંડનના રાજવી પરીવારના મહારાણી એલિઝાબેથને બ્રિટનની ગાદી સંભાળ્યાના 70 વર્ષ થઈ રહ્યા છે, એ નિમિતે બ્રિટન શાહી ખાનદાન પ્લેટેનિયમ જ્યુબીલી વર્ષ મનાવવી રહ્યું છે. જેમાં ચાર દિવસના  રંગારંગ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવી રહ્યું છે.

2 / 5

આ કાર્યક્રમમાં  મુળ ગુજરાતની ગાયિકા પણ પર્ફોમન્સ કરતી જોવા મળશે. લંડન પેલેસ પ્રીમાઇસિસ એરીયા માં વિન્ડસર કેસલ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં મુળ કચ્છના નારાણપર અને હાલ લંડન રહેતી સિંગર પ્રીતિ વરસાણી પણ પોતાના સૂર રેલાવશે.

3 / 5
ચાર દિવસ ચાલનારા આ પ્લેટિનમ જ્યુબીલી કાર્યક્રમમાં દુનિયાભર ના ખ્યાતનામ એક હજાર કલાકારોમાં મુળ કચ્છની પ્રીતિ વરસાણીની પસંદગી કરવામાં આવી છે અન્ય એક બોલીવુડ પ્લબેક સિંગર જાઝ ધામીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

4 / 5
છેલ્લા ઘણાં વર્ષો થી લંડનમાં ગુજરાતી કલ્ચર અને સંસ્કૃતિને લઈ ને યુવાનો માં ઉદાસીનતા દેખાતી હતી તેવા માં પ્રીતિ વરસાણી , મ્યુઝીક પ્રોડ્યુસર પર્લ પટેલ અને કથક અદાકાર મીરાં સલાટ આ ત્રણેય એ 2016માં લંડન ખાતે " રંગીલો ગુજરાત " ના  શિર્ષક હેઠળ ગુજરાતમાંથી 60 થી 65 ઉમદા કલાકારો લંડન બોલાવીને ત્યાં ગુજરાતી લોકો ને પોતાની સંસ્કૃતિ અને કલા ના દર્શન કરાવ્યા હતા.

5 / 5
આ કાર્યક્રમમાં અનેક દેશ-વિદેશોના અનેક નામી કલાકારો પોત પોતાના દેશની સાંસ્કૃતિક કલાની ઝાંખી કરાવશે.આ કાર્યક્રમના અંતિમ દિવસે રવિવારે મહારાણી એલિઝાબેથ ઉપસ્થિત રહી બ્રિટનના લોકો ને પ્રોત્સાહિત કરશે.

આ કાર્યક્રમમાં અનેક દેશ-વિદેશોના અનેક નામી કલાકારો પોત પોતાના દેશની સાંસ્કૃતિક કલાની ઝાંખી કરાવશે.આ કાર્યક્રમના અંતિમ દિવસે રવિવારે મહારાણી એલિઝાબેથ ઉપસ્થિત રહી બ્રિટનના લોકો ને પ્રોત્સાહિત કરશે.

Published On - 1:31 pm, Sat, 14 May 22

Next Photo Gallery