Vadodara : સ્ક્વોટ કવીન તરીકે ઓળખાય છે ઇન્દ્રજીત કૌર, બનાવ્યો છે અનોખો રેકોર્ડ
વડોદરા (Vadodara) શહેરની 51 વર્ષીય ઇન્દ્રજીત કૌર જીમ ટ્રેનર છે અને સાથે સાથે બે છોકરાઓની માતા પણ છે. ઓર્થોડોક્સ ફેમિલીમાંથી હોવા છતાં પણ તેમણે હાર ન માની, અને આજે સ્કોટ કવીન તરીકે પ્રસિદ્ધિ હાંસલ કરી છે.