IPL 2022 : ગુજરાત ટાઇટન્સ આજે ફટકારશે 2 સદી, જાણો SRH સામે કેવો બની રહ્યો છે આ સંયોગ

IPL 2022માં અત્યાર સુધી સદી લાગી નથી બની. ગુજરાત ટાઇટન્સનો ઓપનર ગત મેચમાં 4 રનથી સદી ચૂકી ગયો હતો. પરંતુ, આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સ તરફથી 2 સદી જોવા મળશે.

| Edited By: | Updated on: Apr 11, 2022 | 3:55 PM
4 / 4
આ સાથે જ બીજી સદી ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના બેટ સાથે જોવા મળશે. પરંતુ તે રનની સદી નહીં પરંતુ સિક્સરની હશે. પંડ્યા આઈપીએલમાં પોતાની 100મી સિક્સથી માત્ર 1 સિક્સ દૂર છે. અને જો તક મળે તો તે આજે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આ કામ કરી શકે છે.  (All Photo: Gujarat Titans/ Twitter)