
ઓખા અને બેટ દ્વારકા બાજુના અભિગમોની લંબાઈ અનુક્રમે 209 મીટર અને 1101 મીટર છે. પુલને ટેકો આપતા બે A-આકારના સંયુક્ત તોરણો 129.985 મીટર ઊંચા છે

આ પુલની કુલ પહોળાઈ 27.2 મીટર (89 ફૂટ) છે, જેમાં દરેક દિશામાં બે લેન છે અને દરેક બાજુએ 2.5 મીટર (8 ફૂટ) પહોળી ફૂટપાથ છે. ફૂટપાથ શેડની ઉપરની સોલાર પેનલ 1 મેગાવોટની ક્ષમતા ધરાવે છે .