Gujarat Election 2022: સરહદના ITBPના જવાનોએ મતદાન મથક પર મતદાતાઓને કરી મદદ

|

Dec 01, 2022 | 7:10 PM

ગુજરાતની જનતા આજે લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે ઉત્સાહ સાથે મતદાન મથકો પર પહોંચ્યા હતા. ITBPના જવાનો તે સમયે કેટલાક મતદાતાઓની મદદ કરતા પણ જોવા મળ્યા હતા.

1 / 5
ગુજરાતના 19 જીલ્લાઓમાં આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન થયુ હતુ. આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનના પહેલા તબક્કામાં 58.21 ટકા મતદાન થયુ હતુ.

2 / 5
પહેલા તબક્કાના મતદાન સમયે ગુજરાતના યુવા મતદાતા, દિવ્યાંગ મતદાતા અને વૃદ્ધ મતદાતાઓએ ઉત્સાહ સાથે લોકશાહીના આ પર્વમાં ભાગ લીધો હતો.

3 / 5
વૃદ્ધ મતદાતાઓ ચાલવામાં સક્ષમ ન હોવા છતા મતદાન કરવા પહોંચ્યા હતા. ITBPના જવાનો આવા મતદાતાઓની સહાય કરતા જોવા મળ્યા હતા.

4 / 5
સરહદ પર દેશની રક્ષા માટે તૈનાત રહેતા  ITBPના જવાનો લોહશાહીના સૌથી મોટા પર્વ સમયે મતદાન મથકની સુરક્ષા અને મતદાતાઓની મદદ માટે તૈનાત રહ્યા હતા.

5 / 5
લગ્ન પછી તરત પતિ-પત્ની મતદાન કરવા માટે મતદાન મથક પર આવ્યા હતા. તેમણે દેશના આ બહાદુર જવાનો સાથે ફોટો પડાવ્યો હતો.

Next Photo Gallery