Plant In Pot : સ્વીટ કોર્નની અવનવી વાનગીઓ બનાવવા આજે જ ઘરે ઉગાડો મકાઈ, જુઓ તસવીરો

|

Sep 21, 2024 | 3:33 PM

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં અનાજ પણ ઉગાડી શકો છો. આજે આપણે જોઈશું કે ઘરે સરળતાથી મકાઈનો છોડ કેવી રીતે ઉગાડી શકાય.

1 / 5
મકાઈ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. મકાઈ દ્વારા અલગ અલગ વાનગીઓ પણ બનાવી શકાય છે. તો આજે પણ ઘરે કેવી રીતે મકાઈનો છોડ ઉગાડી શકાય તે જાણીશું.(Image - Getty Images )

2 / 5
 ઘરે મકાઈ ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર વાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાવાળી માટીમાં છાણિયું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.(Image - Freepik )

3 / 5
હવે કૂંડામાં છુટા છવાયા મકાઈ મુકી તેના પર માટી નાખી તેના પર પાણી નાખો. આ છોડના કૂંડાને સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો જેથી છોડ ઝડપથી વિકાસ થાય છે.

4 / 5
છોડને પાણી વધારે પીવડાવવાનું ટાળો. નહીંતર છોડના મૂળમાં પાણી ભરાઈ જવાથી છોડ સૂકાઈ જાય છે. તેમજ સમય સમય પર નીંદણ કરતા રહેવુ જોઈએ.

5 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) (Image - Freepik )

Next Photo Gallery