Plant In Pot : લાખો રુપિયાની કિંમતનું કેસર ઘરે જ ઉગાડો, જુઓ ફોટા

|

Jul 31, 2024 | 5:12 PM

ભારતનું કશ્મીરી કેસર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ફૂડ સિવાય બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. કેસર ખાવાના ઘણા ફાયદા થાય છે. પરંતુ તે લાખોની કિંમતમાં વેચાય છે.

1 / 5
ઘરમાં કેસર ઉગાડવા માટે એરોપોનિક ટેકનિકનો ઉપયોગ પણ કરી શકો છો. આ તમે કૂંડામાં અથવા તો ઘરમાં ખાલી પડેલી જગ્યા પર પણ ઉગાડી શકાય છે.

2 / 5
જ્યાં કેસર ઉગાડવાનું હોય તે જગ્યા પર  દિવસ દરમિયાન 17 ડિગ્રી સેલ્સિયસ અને રાત્રે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોવું જોઈએ.

3 / 5
કેસર ઉગાડવા માટે રેતાળ અથવા ચીકણી જમીનનો ઉપયોગ કરો. માટી નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશીયમ યુક્ત હોવી જોઈએ. તેમજ આ માટીમાં છાણીયુ ખાતર પણ ઉમેરો.

4 / 5
ત્યાર બાદ માટી અને ખાતરના આ મિશ્રણમાં કેસરના બીજ 3-4 ઈંચ ઉંડાઈએ રોપી ઉપરથી માટી નાખો. ધ્યાન રાખો કે કેસરના છોડ પર સીધો સૂર્યપ્રકાશ ન પડે. કારણ કે છોડને તડકો વધારે મળશે તો છોડ બળી જશે.

5 / 5
કેસરના છોડને યોગ્ય પાણી પીવડાવો. કેસરનો પાકને તૈયાર થવામાં 3 થી 4 મહિનાનો સમય લાગે છે. આ સમયગાળા દરમિયાન નિયમિતપણે તેની સંભાળ રાખો.

Next Photo Gallery