
છોડને સીધો સૂર્યપ્રકાશ ન મળે તેવી જગ્યાએ રાખો. જો લવિંગના છોડને તીવ્ર સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખશો તો પાંદડા બળી શકે છે.

માટીને થોડી ભેજવાળી રાખો. વધુ પડતા પાણીથી મૂળ સડી શકે છે. લવિંગ ધીમે ધીમે ઉગે છે. થોડા મહિનામાં છોડ પર નવા પાંદડા અને ડાળીઓ દેખાશે.

લવિંગના છોડ 3-4 વર્ષમાં ફૂલો અને લવિંગ ઉત્પન્ન કરશે. ત્યારબાદ તમે લવિંગનો ઉપયોગ કરી શકો છો.