
છોડને પાણી વધારે પીવડાવવાનું ટાળો. નહીંતર છોડના મૂળમાં પાણી ભરાઈ જવાથી છોડ સૂકાઈ જાય છે. તેમજ સમય સમય પર નીંદણ કરતા રહેવું જોઈએ.

છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે.

ચણાના છોડને 7-8 કલાક સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યા પર રાખવો. જેથી ઝડપથી છોડનો વિકાસ થાય. ( All Image - Gardening in pot)