OMG: લગ્ન માટે વરરાજાના ઘરે દુલ્હનના ધરણા, કહ્યુ ‘ જીવિત છું ત્યાં સુધી અહીં બેસીશ’

|

Mar 09, 2022 | 11:36 AM

ભરતપુરમાં લગ્ન માટે કન્યાએ વરરાજાના ઘર આગળ ધરણા શરૂ કર્યા છે. દુલ્હનના પિતાએ આરોપ લગાવ્યો છે કે વરરાજાના પરિવાર તરફથી સતત દહેજની માંગ કરવામાં આવી હતી, જે પુરી ન થતાં લગ્નનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

1 / 5
રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી લગ્ન સાથે જોડાયેલો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે.અહેવાલો મુજબ, લગ્ન દરમિયાન વરરાજા ન આવતા ગુસ્સે થયેલી દુલ્હન વરરાજાના ઘરની સામે ધરણા પર બેસી ગઈ છે.

2 / 5
દુલ્હનના પિતાએ આ મામલે વરરાજાના સંબંધીઓ વિરુદ્ધ મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધાવ્યો છે.

3 / 5

માહિતી અનુસાર,ભરતપુરની હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા મહેશચંદની દીકરી ખુશ્બૂના લગ્ન પ્રિન્સ નગરમાં રહેતા વીરેન્દ્ર કુંતલના પુત્ર કુશલ કુમાર સાથે નક્કી થયા હતા.

4 / 5
તમને જણાવી દઈએ કે, ખુશ્બૂ અને પ્રિન્સની 29 નવેમ્બરે સગાઈ થઈ હતી.તેમજ તેના લગ્ન 4 માર્ચેના રોજ  થવાના હતા.

5 / 5

દુલ્હનના પિતાએ આરોપ લગાવ્યો છે કે વરરાજાના પરિવાર તરફથી સતત દહેજની માંગ કરવામાં આવી રહી હતી, જે પુરી ન થતાં તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. બીજી તરફ દુલ્હનના ધરણાને લઈને સ્થળ પર મહિલા પોલીસકર્મીઓ પણ તૈનાત કરવામાં આવી છે.

Next Photo Gallery