Los Angeles News: ભારતીય અમેરિકનો દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી, ગુજરાતીઓનો વાગ્યો ડંકો, જુઓ Photos

|

Aug 09, 2022 | 9:42 AM

Los Angeles: દેશની જેમજ વિદેશમાં પણ દેશની આઝાદીના 75માં પર્વ પ્રસંગવી ઉજવણી દબદબાબેર કરવામાં આવી. એક હજાર કરતા વધારે ગુજરાતી અને દેશના વિવિધ પ્રાંતના NRIની હાજરીમાં આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમમી ઉજવણી કરવામાં આવી હતી.

1 / 6

2 / 6
કેવલ કાંડા કાઉન્સિલ જનરલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ રાજેશ નાઈક, યોગીપટેલ અને પરિમલશાહ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહીને બાળકોમાં ઉત્સાહ વધાર્યો હતો.

3 / 6
માત્ર ભારતમાં જ નહીં પણ આપણા ગુજરાતીઓનો ડંકો વિદેશમાં પણ વાગ્યો અને ગુજ્જુઓ આઝાદી કા અમૃત મહોત્સવના રંગે રંગાયા.

4 / 6
Los Angelesમાં ભારતીય ઉદ્યોગપતિ યોગી પટેલ અને પરિમલશાહની ઉપસ્થિતિમાં આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી કે જેમાં કેવલ કાંડા કાઉન્સિલ જનરલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ રાજેશ નાઈક, યોગીપટેલ અને પરિમલશાહ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહીને બાળકોમાં ઉત્સાહ વધાર્યો હતો.

5 / 6
લેબોન હોસ્પિટાલીટી ગૃપના ચેરમેન અને અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ યોગી પટેલ કે જે સૌથી યુવા બિઝનેસમેન છે તેમને આ પ્રસંગે એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા ગુજરાતી સમાજમાં આનંદની લાગણીની છવાઈ ગઈ છે.

6 / 6
અમેરિકાના Los Angeles ખાતે ભારતીયોએ આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી કે, જેમાં અમેરિકાના Los Angeles ખાતે ભારતીયોએ આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી.

Next Photo Gallery