Google પર આ 4 વસ્તુ સર્ચ કરશો તો થઈ શકે છે જેલ, ભૂલથી પણ ન જોતા આ કન્ટેન્ટ
Google : દુનિયાભરનો કરોડો લોકો રોજ ગૂગલ પર પોતાને ગમતું કન્ટેન્ટ સર્ચ કરતા હોય છે. પણ જો તમે ગૂગલ પર નીચે મુજબની 4 વસ્તુ સર્ચ કરશો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ચાલો જાણીએ તેના વિશે.
મહિલા પર થયેલા ક્રાઈમના વીડિયો મનોરંજન માટે જોવા સર્ચ કરવાથી પણ પોલીસ તપાસ થઈ શકે છે.
5 / 5
ઘણા લોકો શોખ માટે દરેક વસ્તુમાં રુચિ રાખતા હોય છે. કેટલીકવાર તેઓ ઉત્સાહમાં આવીને હથિયારો વિશે પણ સર્ચ કરતા હોય છે. પણ આવા કન્ટેન્ટને સર્ચ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.