Tech Features: 10 વર્ષ જૂના આ ફીચર્સ બંધ કરશે ગૂગલ, જાણો તેનું મહત્વ
Tech Features: દુનિયાભરની કોર્પોરેટ કંપનીથી લઈને નાનામાં નાનો વિદ્યાર્થી આજે ગૂગલના જીમેલનો ઉપયોગ કરે છે. જરુરી જાણકારીઓએ અને ડોક્યુમેન્ટ શેયર કરવા માંટે જીમેલનો સહારો લેવામાં આવે છે. પણ હવે નવા વર્ષથી યુઝર્સ જીમેલના કેટલાક ફીચર્સનો ઉપયોગ કરી શકશે નહીં. ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી વિગતવાર.
જ્યારે યુઝર્સ HTML વર્ઝનનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે Google એક મેસેજ પ્રદર્શિત કરે છે જે જણાવે છે કે વર્ઝન 'ધીમા કનેક્શન્સ અને જૂના બ્રાઉઝર્સ' માટે રચાયેલ છે.
5 / 5
ચેટ, જોડણી તપાસનાર,સર્ચ ફિલ્ટર, કીબોર્ડ શોર્ટકટ્સ અને ફોર્મેટિંગ જેવી ઘણી સુવિધાઓ HTML વર્ઝનમાં ઉપલબ્ધ નથી.