Google Chrome યુઝર્સ સાવધાન , સરકારી સંસ્થા એ આપી આ ચેતવણી !

|

Sep 17, 2022 | 10:49 PM

Google Chrome : આખી દુનિયામાં કરોડો લોકો ગૂગલ ક્રોમનો ઉપયોગ કરે છે. આજે ગૂગલ ક્રોમ યુઝર્સ માટે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. એક સરકારી સંસ્થા એ તેના માટે એક ચેતવણી આપી છે.

1 / 5
આખી દુનિયામાં ગૂગલ ક્રોમના કરોડો યુઝર્સ છે. જેના કારણે હેકર્સે પોતાના કામ માટે એક નવો ઉપાય શોધી કાઢ્યો છે. તેની મદદથી તેઓ યુઝર્સની અંગત માહિતી ચોરી શકે છે. કોમ્પયૂટર ઈમરજેન્સી રિસ્પોન્ડ ટીમ (CERT-IN)એ તેના માટે એક એડવાઈજરી જાહેર કરી છે.

2 / 5
CERT-IN એ ડેસ્કટોપથી ગૂગલ ક્રોમનો ઉપયોગ કરનારાઓ તેની ખામીઓ જણાવતા ચેતવણી આપી છે. હેકર્સ આ ખામીઓનો ઉપયોગ કરીને તમારી બેકિંગ માહિતી મેળવી શકે છે.

3 / 5
CERT-IN એ જણાવ્યુ કે ફેસસીએસ, સ્વિફ્ટશેડર, એેંગલ, બ્લિંક, સાઈન ઈન ફ્લો અને ક્રોમ ઓએસ શૈલના મફત ઉપયોગને કારણે ક્રોમમાં ખામીઓ જોઈ છે.

4 / 5
આ રીતે કરો બચાવ : હેકિંગથી બચવા માટે પોતાના ડેસ્કટોપને અપ ટૂ ડેટ રાખો. પોતાના જૂના ક્રોમ વર્ઝનને અનઈંસ્ટોલ કરીને નવું વર્ઝન ડાઉનલોડ કરો.

5 / 5
બ્રાઉઝરમાં આવતી કોઈપણ લિંક પર ક્લિક ન કરો. તેનો સમજી વિચારીને ઉપયોગ કરો. જેથી તમે ફ્રોડ કે હેકિંગથી બચી શકો.

Next Photo Gallery