ગૂગલ ક્રોમ યુઝર્સ સાવધાન! સરકારે જાહેર કર્યું રિસ્ક એલર્ટ, જાણો કેવી રીતે રાખશો સાવચેતી

કેન્દ્ર સરકાર દ્વારા ગૂગલ ક્રોમ યુઝર્સ માટે રિસ્કની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ અંગે કહેવામાં આવ્યું છે કે યુઝર્સે તેમના ક્રોમને તાત્કાલિક અપડેટ કરવું જોઈએ. જો કે, આ ચેતવણી કોમ્પ્યુટર પર ક્રોમનો ઉપયોગ કરતા લોકો માટે છે. આ ચેતવણી શા માટે જાહેર કરવામાં આવી હતી અને તેનાથી બચવા માટે તમે શું કરી શકો તે જાણો.

| Updated on: Feb 25, 2024 | 6:39 PM
4 / 5
ગૂગલે આ માટે શું પગલાં લીધાં તેણે લઈ ચર્ચા કરવામાં આવે તો અહેવાલો અનુસાર, એડવાઈઝરી જાહેર થયા પછી, ગૂગલે આ ખામીઓને દૂર કરવા માટે ક્રોમમાં સુરક્ષામાં સુધારા કર્યા છે. નવા અપડેટ પછી, ક્રોમ પર બ્રાઉઝ કરતી વખતે જોખમને ટાળી શકાય છે. ગૂગલ ક્રોમે તેના યુઝર્સને તેમના બ્રાઉઝરને તાત્કાલિક અપડેટ કરવા અને સાયબર હુમલાથી બચવા માટે તેનું નવું વર્ઝન ઇન્સ્ટોલ કરવા કહ્યું છે.

5 / 5
આ રીતે નવું વર્ઝન કરો અપડેટ..  સૌ પ્રથમ, તમારા કમ્પ્યુટર પર Google Chrome બ્રાઉઝર ખોલો. 2. સ્ક્રીનના ઉપરના જમણા ખૂણે દેખાતા 3 બિંદુઓ પર ક્લિક કરો. 3. એક મેનુ દેખાશે, જેમાં હેલ્પ ઓપ્શન પર ક્લિક કરો. 4. આ પછી, દેખાતા Google Chrome વિકલ્પ પર ક્લિક કરો. 5. તમે ક્લિક કરતાની સાથે જ ક્રોમ અપડેટ થવા લાગશે અને તેની માહિતી સ્ક્રીન પર દેખાવા લાગશે. 6. અપડેટ પૂર્ણ થયા પછી, Chrome બ્રાઉઝરને ફરીથી લોંચ કરો.