Gold-Silver Rate Today: આજે થોડો ઘટ્યો સોનાનો ભાવ, પણ ચાંદી 3 લાખને પાર, જાણો લેટેસ્ટ કિંમત

3 માર્ચની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,70,500 પર પહોંચી ગયો. આ દરમિયાન, 22 કેરેટ સોનાનો ભાવ ₹1,56,290 રુપિયા પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, સોમવારે શરૂઆતના કારોબારમાં સોનું 2 ટકાથી વધુ વધીને $5,390 પ્રતિ ઔંસ થયું હતુ.

| Updated on: Mar 03, 2026 | 9:15 AM
1 / 6
ઇઝરાયલ-ઈરાન યુદ્ધ બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધવાને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે.  3 માર્ચની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,70,500 પર પહોંચી ગયો. આ દરમિયાન, 22 કેરેટ સોનાનો ભાવ ₹1,56,290 રુપિયા પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, સોમવારે શરૂઆતના કારોબારમાં સોનું 2 ટકાથી વધુ વધીને $5,390 પ્રતિ ઔંસ થયું હતુ.( ફોટો ક્રેડિટ- File Image)

2 / 6
દિલ્હીમાં 3 માર્ચના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,70,550 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,56,340 રૂપિયા પર છે.( ફોટો ક્રેડિટ- File Image)

3 / 6
 હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,56,290 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,70,500 છે.( ફોટો ક્રેડિટ- File Image)

4 / 6
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,56,340 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,70,550 પર પહોંચી ગયો છે.( ફોટો ક્રેડિટ- File Image)

5 / 6
બીજી કિંમતી ધાતુ, ચાંદી, 2 માર્ચની સવારે ઘટાડો જોવા મળી રહી છે. ભાવ ₹3,15,100 પ્રતિ કિલોગ્રામ છે. છેલ્લા અઠવાડિયામાં ચાંદીના ભાવ ₹20,000 વધ્યા છે. શુક્રવાર, 27 ફેબ્રુઆરીના રોજ, દિલ્હી બુલિયન બજારમાં ચાંદીનો ભાવ 2,500 રૂપિયા અથવા લગભગ એક ટકા ઘટીને 2,68,000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો.( ફોટો ક્રેડિટ- File Image)

6 / 6
 જેપી મોર્ગને સોનાના ભાવ માટે લાંબા ગાળાની આગાહી $4,500 પ્રતિ ઔંસ કરી છે. તેણે 2026 ના અંત માટે $6,300 પ્રતિ ઔંસની આગાહી જાળવી રાખી છે. જેપી મોર્ગને જણાવ્યું હતું કે સોનામાં માળખાકીય વૈવિધ્યકરણનો ટ્રેન્ડ ચાલુ છે, અને વધુ વધારો થવાની શક્યતા છે.( ફોટો ક્રેડિટ- File Image)

Published On - 9:14 am, Tue, 3 March 26