
અમદાવાદમાં આજે સોનાનો ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટ - 87,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ - 95,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેડ થઇ રહ્યા છે.

સોનાના ભાવમાં ઘટાડા પાછળ ઘણા કારણો છે, જેમાં સૌથી મોટી ભૂમિકા આંતરરાષ્ટ્રીય બજારની ગતિવિધિ દ્વારા ભજવવામાં આવે છે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવમાં તાજેતરમાં ઘટાડો અને ડોલરની માંગમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્ધની સ્થિતીને કારણે પણ માગ અને ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
Published On - 11:17 am, Sat, 3 May 25