Gold Price Today: સોનાના ભાવમાં આજે પણ નોંધાયો વધારો ! જાણો 10 ગ્રામ સોનાની કિંમત

19 એપ્રિલે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 1000 રૂપિયાથી વધારેનો વધારો નોંધાયો છે. જો સોનાનો ભાવ આમ સતત વધતો રહ્યો તો ટૂંક સમયમાં જ સોનું 1 લાખને પાર કરી શકે છે.

| Updated on: Apr 19, 2025 | 9:12 AM
4 / 6
જ્યારે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 97,640 રુપિયા 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89,510 રુપિયા પર થયો છે.

5 / 6
ચાંદીની વાત કરીએ તો, આજે ચાંદીના ભાવ સ્થિર છે. શુક્રવારે ભોપાલમાં ચાંદી 1,10,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી, જ્યારે આજે શનિવારે તે 1,10,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાશે.

6 / 6
24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ છે અને 22 કેરેટ સોનું લગભગ 91 ટકા શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં 9% અન્ય ધાતુઓ જેમ કે તાંબુ, ચાંદી, જસત ભેળવીને ઘરેણાં બનાવવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ હોય છે, કૃપા કરીને નોંધ લો કે 24 કેરેટ સોનામાંથી ઘરેણાં બનાવી શકાતા નથી. એટલા માટે મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

Published On - 9:11 am, Sat, 19 April 25