Gold Price Today : સતત બીજા દિવસે સોનાના ભાવમાં વધારો ! જાણો આજે 24 કેરેટ ગોલ્ડ કેટલું મોંઘુ

એક અઠવાડિયામાં દેશમાં સોનાના ભાવમાં ધરખમ વધારો થયો છે. 24 કેરેટ સોનું ગયા અઠવાડિયે 5,010 રૂપિયા મોંઘુ થયું છે. 22 જ્યારે કેરેટ સોનાના ભાવમાં 4600 રૂપિયાનો વધારો થયો છે.

| Updated on: Apr 13, 2025 | 9:30 AM
4 / 7
બીજી બાજુ કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં તે 6000 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. હાલનો ભાવ પ્રતિ કિલો 1 લાખ રૂપિયા છે. 12 એપ્રિલ, શનિવારે, ઇન્દોરના બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 1500 રૂપિયાનો વધારો થયો. આ પછી સરેરાશ ભાવ 96,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો.

5 / 7
જેમ જેમ અમેરિકા-ચીન વેપાર તણાવ વધતો ગયો, તેમ તેમ સલામત રોકાણ વિકલ્પ ગણાતા સોનાની માંગમાં વધારો થઈ રહ્યો છે. અમેરિકાએ તેના દેશમાં આવતા ચીની માલ પરનો નવો ટેરિફ વધારીને 145 ટકા કર્યો છે. ચીને પણ અમેરિકાના માલ પર 125 ટકા સુધી ટેરિફ વધારીને બદલો લીધો છે.

6 / 7
ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટના કારણે સોનાના ભાવમાં પણ ફેરફાર જોવા મળે છે.

7 / 7
સોનું ફક્ત રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધી જાય છે.