Gold Price Today: આજે સોનાના ભાવમાં ફરી વધારો ! જાણો 10 ગ્રામ સોનું કેટલું મોઘું થયું

દુનિયામાં વધતી અનિશ્ચિતતાના કારણે લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે તેની કિંમત ઝડપથી વધી રહી છે.

| Updated on: Apr 04, 2025 | 9:08 AM
4 / 7
ગુરુવારે, 4 એપ્રિલ, 2025 ના રોજ, ચાંદીનો ભાવ 1,04,900 રૂપિયા પ્રતિ કિલો હતો. ચાંદીના ભાવમાં આશરે રૂ. 200નો ઘટાડો થયો છે.

5 / 7
દુનિયામાં વધતી અનિશ્ચિતતાના કારણે લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે તેની કિંમત ઝડપથી વધી રહી છે, પણ હવે નિષ્ણાંતોનું કહેવું છે સોનાના ભાવ જલદી ઉતરી શકે છે.

6 / 7
કોમોડિટી નિષ્ણાતના જણાવ્યા અનુસાર, સોનાના ભાવમાં થોડા સમય માટે ઔંસ દીઠ $3,200ની આસપાસ અસ્થિરતા જોવા મળી શકે છે, પરંતુ લાંબા ગાળે ભાવ વધુ ઉંચા જશે. એટલે કે જો 10 ગ્રામ સોનાની કિંમત ભારતીય રૂપિયામાં ગણવામાં આવે તો સોનાની કિંમત 97,800 રૂપિયાની આસપાસ થઈ શકે છે.

7 / 7
પણ જો સોનાના ભાવમાં $300-400 પ્રતિ ઔંસ (5-8%)નો ઘટાડો થાય, તો તે નવા રોકાણકારો માટે ખરીદીની સારી તક બની શકે છે. એટલે કે, જો આપણે આ ઘટાડો રૂપિયામાં ફેરવીએ તો સોનાની કિંમત રૂ. 25,669 થી ઘટીને રૂ. 34,224 થઈ શકે છે. જો આ ઘટાડાને 10 ગ્રામમાં ગણીએ તો સોનાની કિંમત 9,200 રૂપિયાથી ઘટીને 12,200 રૂપિયા થઈ શકે છે. તો સોનું ખરીદવા માટે આ શ્રેષ્ઠ સમય હોઈ શકે છે.