Gold Price Today: આજે સોનાના ભાવમાં ફરી ઉછાળો ! આટલું મોઘું થયું 22 અને 24 કેરેટ સોનું

દિલ્હી, મુંબઈ, રાજસ્થાન જેવા મોટા શહેરોના બુલિયન બજારમાં, 10 ગ્રામ 24 સોનાનો ભાવ 99,440 રૂપિયાથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ત્યારે ચાલો જાણીએ અન્ય શહેરોમાં આજે સોનું કેટલા પર પહોંચ્યું છે.

| Updated on: Jun 13, 2025 | 9:28 AM
1 / 8
સોનાના ભાવમાં છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલ ઘટાડો આજે અટકી ગયો છે. 13 જૂન, શુક્રવારના રોજ સોનાના ભાવમાં લગભગ ફરી 800 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, રાજસ્થાન જેવા મોટા શહેરોના બુલિયન બજારમાં, 10 ગ્રામ 24 સોનાનો ભાવ 99,440 રૂપિયાથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ત્યારે ચાલો જાણીએ અન્ય શહેરોમાં આજે સોનું કેટલા પર પહોંચ્યું છે.

2 / 8
શુક્રવાર 13 જૂનના રોજ દિલ્હીમાં 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં ફરી મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 91,160 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 99,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.

3 / 8
જ્યારે મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ, અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું 99,290 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 91,010 પર છે.

4 / 8
આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 99,340 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 91,060 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

5 / 8
શુક્રવાર 13 જૂને ચાંદીના ભાવ ગઈકાલની સરખામણીમાં આજે  સહેજ ઘટાડો નોંધાયો છે.  આજે કિલો ચાંદી 1,08,800 રુપિયે પહોંચી ગઈ છે.  જ્યારે ગઈકાલે ચાંદીનો ભાવ 1,08,900 રુપિયે હતો.

6 / 8
24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે પરંતુ 22 કેરેટ સોનું થોડું ઓછું શુદ્ધ પરંતુ મજબૂત છે, તેથી તેનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં થાય છે. ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ, સરકાર દ્વારા લાદવામાં આવતા કર અને રૂપિયાના મૂલ્યમાં ફેરફાર.

7 / 8
સોનું ફક્ત એક રોકાણ નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ ઘણી વધી જાય છે.

8 / 8

Published On - 9:25 am, Fri, 13 June 25