Gold Price Today: લગ્નસરાની સિઝન વચ્ચે સોનાના ભાવમાં ધરખમ વધારો ! જાણો શું છે આજનો સોના-ચાંદીનો ભાવ

છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે સોનું આઝે ફરી ઓલ ટાઈમ હાઈ પર પહોચી ગયુ છે. આજે સોનાનો ભાવ 86 હજાર રૂપિયાને પાર કરી ગયો છે.

| Updated on: Feb 07, 2025 | 9:58 AM
4 / 7
અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 79,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 86,570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

5 / 7
જ્યારે ચાંદીની વાત કરીએ તો આજે 7 ફેબ્રુઆરી 2025 ના રોજ ચાંદીની કિંમત 99,400 રૂપિયા પ્રતિ કિલો છે. તો ચાલો જાણીએ લગ્નની સિઝનમાં આજે તમારા શહેરમાં સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ શું છે.

6 / 7
યુએસ જોબ્સના ડેટા બહાર આવ્યા પહેલા સોનાના ભાવમાં થોડી નબળાઈ જોવા મળી હતી, પરંતુ પછી નીચલા સ્તરેથી શાનદાર રિકવરી જોવા મળી હતી. COMEX પર, સોના અને ચાંદીમાં લગભગ અડધા ટકાનો વધારો છે. સોનાનો દર 2890 ડોલર પ્રતિ ઓન પર ટ્રેડ થઈ રહ્યો છે, જે અત્યાર સુધીનું ઉચ્ચ સ્તર છે.

7 / 7
એ જ રીતે ચાંદીની કિંમત પણ પ્રતિ ઓન્સ $33ની નજીક પહોંચી ગઈ છે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવને કારણે સોનાના ભાવ વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી સોનાની કિંમત અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીને સ્પર્શી રહી છે.