Gold Price Today: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આસમાને પહોચ્યોં સોનાનો ભાવ ! જાણો કેટલો થયો વધારો

ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો. હવે પાકિસ્તાનના 100 આંતકીયોને ઠાર કરી દીધા છે, ત્યારે આ તણાવ વચ્ચે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે.

| Updated on: May 08, 2025 | 9:23 AM
4 / 6
અન્ય કિમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ  આજે વધારો થયો છે આજે 1 કિલો ચાંદી 99,100ના આસપાસ ટ્રેડ થઈ રહી છે તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે ચાંદીની કિંમતમાં પણ મોટો ઉછાળો આવ્યો હતો અને તે 1 લાખની પાર ભાવ પહોચી ગઈ હતી જે બાદ આજે ફરી વધારો જોવા મળી રહ્યો છે.

5 / 6
ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો. હવે પાકિસ્તાનના 100 આંતકીયોને ઠાર કરી દીધા છે, ત્યારે આ તણાવ વચ્ચે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે.

ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો. હવે પાકિસ્તાનના 100 આંતકીયોને ઠાર કરી દીધા છે, ત્યારે આ તણાવ વચ્ચે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે.

6 / 6
જોકે, સ્થાનિક બુલિયન માર્કેટમાં ભાવમાં પણ વધારો થઈ રહોયા છે. તેમજ આ તણાવ વચ્ચે mcx પર પણ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે.