Gold Price Today: સોનામાં આવી તેજી ! આજે ફરી વધી ગયો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ

સોમવારે, 24 કેરેટ સોનાની કિંમત 86,210 રૂપિયા હતી જ્યારે આજે ભાવમાં સહેજ વધારો થયો છે ત્યારે આજે સોનાનો ભાવ 86,610એ પહોંચી ગયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 79,450 રૂપિયા પર પહોંચી ગયું છે

| Updated on: Feb 18, 2025 | 9:59 AM
1 / 5
સોનાના ભાવમાં આજે ફરી સહેજ વધારો થયો છે.  સોમવારે, 24 કેરેટ સોનાની કિંમત 86,210 રૂપિયા હતી જ્યારે આજે ભાવમાં સહેજ વધારો થયો છે ત્યારે આજે સોનાનો ભાવ 86,610એ પહોંચી ગયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 79,450 રૂપિયા પર પહોંચી ગયું છે

2 / 5
દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 86,780 રુપિયા પર પહોંચી ગયો છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત આજે  79,450 રુપિયા પર છે.

3 / 5
અમદાવાદમાં આજે સોના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 24 કેરેટ સોનાનો ભાવ 86,680 રુપિયા પર પહોંચી ગયો છે જ્યારે 22 કેરેટ સોનું 79,460 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે.

4 / 5
સુરત, વડોદરા, રાજકોટમાં આજે સોનાનો 24 ભાવ 86,680 જ્યારે દિલ્હીં મુંબઈ જેવા મોટા શહેરો ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

5 / 5
જ્યારે ચાંદીનો ભાવ રૂ. 97953 પ્રતિ કિલોગ્રામની સામે ઘટીને રૂ. 95046 થયો હતો. મંગળવારે બજાર ખૂલે ત્યાં સુધી આ ભાવ યથાવત રહેશે.

Follow Us