Gold Price Today: સતત બીજા દિવસે ઘટ્યો સોનાનો ભાવ, ચાંદીમાં પણ ઘટાડો; જાણો આજના લેટેસ્ટ ભાવ

13 ઓક્ટોબરના રોજ સતત બીજા ટ્રેડિંગ સત્રમાં સોનાના ભાવ ઘટ્યા છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ તેમજ 22 કેરેટ સોનાનો ભાવ પણ ઘટ્યો છે. ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે.

| Updated on: Oct 13, 2025 | 8:24 AM
4 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો 1,14,690 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,25,120 પર પહોંચી ગયો છે.

5 / 7
અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે. આજે ચાંદીનો ભાવ 1,79,900 રુપિયા પ્રતિ કિલો પર છે. આજે ચાંદીના ભાવમાં પણ 100 રુપિયાનો ઘટાડો થયો છે.

6 / 7
વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ છતાં, સ્થાનિક બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો ચાલુ છે. સ્થાનિક બુલિયન બજારમાં, 99.5 ટકા શુદ્ધ સોનાના ભાવે સતત ચોથા સત્રમાં તેનો ઉપરનો ટ્રેન્ડ ચાલુ રાખ્યો.

7 / 7
તહેવારોની મોસમ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા છે. સોના અને ચાંદીના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધ, આર્થિક સમસ્યાઓ અને ટ્રમ્પ ટેરિફ જેવા પગલાંને કારણે લોકો સોનાને સલામત રોકાણ માને છે. આજે સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો છે. ચાલો આજના નવીનતમ ભાવ જાણીએ.