Gold Price Today: સોનાના ભાવમાં આજે ફરી ઘટાડો, જાણો 10 ગ્રામ સોનું કેટલું સસ્તું થયું

દેશના વાયદા બજારમાં સોનાના ભાવ રેકોર્ડબ્રેક સુધી વધી ગયા છે. ઊંચા ભાવને કારણે ગ્રાહકો ખરીદી કરવાથી દૂર રહેવા લાગ્યા છે. ત્યારે ગઈકાલે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો જે બાદ આજે પણ સોનાના ભાવ ઘટ્યા છે.

| Updated on: Apr 25, 2025 | 9:54 AM
4 / 8
હાલ બુલિયન બજારમાં શાંતિ છે. આ વ્યવસાયિક સપ્તાહમાં સોનાના ભાવે ઇતિહાસ રચ્યો છે. નિષ્ણાતોના મતે, જ્યાં સુધી અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર તણાવ સમાપ્ત નહીં થાય ત્યાં સુધી તેમાં ઉછાળો જોવા મળશે.

5 / 8
આજે 25 એપ્રિલે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. આજે ચાંદી પ્રતિ 1 કિલો 1,00,800 રુપિયા પર ટ્રેડ થઈ રહી છે.

6 / 8
લગ્નની સિઝનમાં સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને વટાવી ગયો છે. આ કારણે ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયો છે. મધ્યમ વર્ગના લોકો માટે ઘરેણાં ખરીદવા મુશ્કેલ બન્યા છે.

7 / 8
આ વર્ષે, 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં, એટલે કે, 112 દિવસમાં, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 76,162 રૂપિયાથી વધીને 23,838 રૂપિયાથી 1 લાખ રૂપિયા થઈ ગયો છે.

8 / 8
હકીકતમાં, લગ્નની સીઝન પહેલા, સોનાના ભાવમાં ઝડપથી વધઘટ જોવા મળી રહી છે. નિષ્ણાતો કહે છે કે વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે. જોકે, સ્થાનિક બુલિયન બજારમાં ભાવ સતત ઘટી રહ્યા છે. જે ખરીદદારો માટે રાહતની વાત છે. જ્યારે, વાયદા બજારમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, વિદેશી બજારોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે.

Published On - 9:26 am, Fri, 25 April 25