Gold Price Today: સતત બીજા દિવસે ઘટ્યો સોનાનો ભાવ ! જાણો 22 અને 24 કેરેટની કિંમત

શ્રાવણની શરુઆત સાથે જ સોનાના ભાવ ઘટી ગયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળ્યો છે. જોકે, આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે.

| Updated on: Jul 26, 2025 | 9:24 AM
4 / 7
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 92,140 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,520 રૂપિયા છે.

5 / 7
આ સિવાય આજે 26 જુલાઈ શનિવારના રોજ ચાંદીના ભાવ સ્થિર છે. આજે ચાંદી 1,17,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈકાલે ચાંદીનો ભાવ 1,17,900 રુપિયાની આસપાસ હતો.

6 / 7
સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર ભાવ, આયાત જકાત અને કર, રૂપિયા અને ડોલર વચ્ચેના વિનિમય દર, માંગ અને પુરવઠાના સંતુલનના આધારે નક્કી થાય છે. ભારતમાં, સોનાનો ઉપયોગ ફક્ત રોકાણ માટે જ નહીં પરંતુ પરંપરાગત રીતે લગ્ન અને તહેવારોમાં પણ થાય છે, તેથી ભાવમાં ફેરફારની સીધી અસર લોકો પર પડે છે.

7 / 7
ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.