Gold Price Today: સોનાના ભાવમાં આજે ફરી મોટો ઘટાડો ! જાણો 10 ગ્રામની કિંમત

સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને વટાવી ગયો હતો અને પછી ઘટાડો થયો હતો. જોકે, આજે ફરી સોનાના ભાવમાં વધઘટ જોવા મળી હતી. નિષ્ણાતો કહે છે કે બજારમાં અનિશ્ચિતતા રહેશે

| Updated on: May 05, 2025 | 9:50 AM
4 / 7
સોનાની સાથે ચાંદી પણ આજે સસ્તી થઈ છે આજે 1 કિલો ચાંદી 97,000ના આસપાસ ટ્રેડ થઈ રહી છે તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે ચાંદીની કિંમતમાં પણ મોટો ઉછાળો આવ્યો હતો અને તે 1 લાખની પાર ભાવ પહોચી ગયો હતો જે બાદ હવે ઘટાડો થયો છે.

5 / 7
સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને વટાવી ગયો હતો અને પછી ઘટાડો થયો હતો. જોકે, આજે ફરી સોનાના ભાવમાં વધઘટ જોવા મળી હતી. નિષ્ણાતો કહે છે કે બજારમાં અનિશ્ચિતતા રહેશે જેના કારણે સોનાના ભાવમાં વધઘટ જોવા મળી શકે છે.

6 / 7
આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંગઠન દ્વારા સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના દાગીના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલા હોય છે. મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું વધારે હશે, તેટલું શુદ્ધ સોનું હશે.

7 / 7
24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં 9% અન્ય ધાતુઓ જેમ કે તાંબુ, ચાંદી, જસત ભેળવીને ઘરેણાં બનાવવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે, ચાલો તમને જણાવી દઈએ કે 24 કેરેટ સોનામાંથી ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી, મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.