Gold Price Today: આજે 1 ઓગસ્ટે સોનાના ભાવમાં નોંધાયો ઘટાડો ! જાણો 22 અને 24 કેરેટની કિંમત

મહિના પહેલા જ દિવસે બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 1 ઓગસ્ટે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ધટાડો નોંધાયો છે.

| Updated on: Aug 01, 2025 | 9:15 AM
1 / 7
આજ ઓગસ્ટ મહિનાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે મહિના પહેલા જ દિવસે   બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 1 ઓગસ્ટે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ધટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે?

2 / 7
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,00,170 રૂપિયા છે. જ્યારે 22 કેરેટનો ભાવ 91,84 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આમ દિલ્હીમાં ગઈકાલની સરખામણીએ 22 અને 24 કેરેટ સોનાના ભાવ ફરી મોટો વધારો થયો છે.

3 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 91,690 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,020 રૂપિયા છે.

4 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 91,740 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,070 રૂપિયા છે.

5 / 7
અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો, છેલ્લા અઠવાડિયા દરમિયાન વધઘટ જોવા મળ્યા પછી, આજે 1 ઓગસ્ટના રોજ ચાંદી 1,14,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. ગઈકાલની સરખામણીમાં ચાંદીમાં પણ આજે મોટો ઘટાડો નોંધાયો છે .

6 / 7
બજાર વિશ્લેષકોના મતે, છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે આજના ભાવમાં થોડો વધારો થયો છે, નિષ્ણાતો કહે છે કે તે કામચલાઉ હોઈ શકે છે.

7 / 7
કેટલાક વિશ્લેષકો માને છે કે આગામી અઠવાડિયામાં સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે. જોકે, વૈશ્વિક બજારની સ્થિતિ, ડોલર સૂચકાંક, વ્યાજ દરો અને ભૂ-રાજકીય ઘટનાઓ ભાવને અસર કરતી રહેશે, જેના કારણે અસ્થિરતા ચાલુ રહી શકે છે.

Follow Us