Gold Price Today: 1 લાખને પાર પહોચ્યું સોનું ! આવી રેકોર્ડ બ્રેક તેજી, જાણો તમારા શહેરનો ભાવ

સોમવારે સાંજના કારોબારમાં સોનાએ ઇતિહાસ રચ્યો અને ભૌતિક બજારમાં પહેલીવાર 1 લાખ રૂપિયાને પાર કરી ગયો. 24 કેરેટ સોનાનો છેલ્લો ભાવ 10 ગ્રામ દીઠ 97,200 રૂપિયા નોંધાયો હતો. 3% ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ને કારણે સોનાનો ભાવ વધીને 1,00,116 રૂપિયા થયો છે.

| Updated on: Apr 22, 2025 | 9:06 AM
4 / 8
નવી દિલ્હીમાં 22 એપ્રિલ 24 કેરેટ સોનાનો ભાવ 98,510 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનું 90,310 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે.

5 / 8
ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરમાં આજે 24 કેરેટ સોનું 98,410 રુપિયા પ્રતિ ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,210 રુપિયા પર પહોંચી ગયો છે.

6 / 8
ચાંદીની વાત કરીએ તો, ગઈકાલે 1 કિલો ચાંદીનો ભાવ 99,900 રુપિયા પર પહોચ્યોં હતો જ્યારે આજે ચાંદીમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. આજે 1 કિલો ચાંદીની કિંમત ₹1,01,100 થઈ છે.

7 / 8
સોનાની શુદ્ધતા ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંસ્થાઓ દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ 857 અને 18 કેરેટ પર 750 લખેલું છે.

8 / 8
મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ ન હોવો જોઈએ અને કેરેટ જેટલું ઊંચું હશે, તેટલું શુદ્ધ સોનું હશે.