Gold Price Today: સોનાના ભાવમાં ફરી મોટો વધારો, ચાંદી પણ થઈ મોંઘી, જાણો આજની કિંમત

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ $4,601.69 ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે, સલામત સંપત્તિની નવી માંગ સોનાના ભાવમાં ઉછાળો લાવી રહી છે. ચાલો દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ પર એક નજર કરીએ.

| Updated on: Jan 13, 2026 | 9:09 AM
1 / 7
13 જાન્યુઆરીના દિવસે દેશભરમાં સોનાના ભાવમાં ઉછાળો આવ્યો. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ વધીને પ્રતિ 10 ગ્રામ ₹1,42,310 થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ $4,601.69 ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે, સલામત સંપત્તિની નવી માંગ સોનાના ભાવમાં ઉછાળો લાવી રહી છે. ચાલો દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ પર એક નજર કરીએ.

2 / 7
દિલ્હીમાં 13 જાન્યુઆરીના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,42,310 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,30,460 રૂપિયા પર છે.

3 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,310 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,42,210 રૂપિયા છે.

4 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,30,360 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,42,210 પર પહોંચી ગયો છે.

5 / 7
સોનાની જેમ, ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે. 13 જાન્યુઆરીની સવારે, ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,70,100 પર પહોંચી ગયો. વિદેશી બજારોમાં હાજર ભાવ પ્રતિ ઔંસ $84.61 ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે છે.

6 / 7
ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે વધુ વ્યાજ દર ઘટાડાને ટેકો આપ્યો હતો, પરંતુ એમ પણ કહ્યું હતું કે નીતિ નિર્માતાઓ સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે. યુએસ શ્રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપ્પણી આવી છે.

7 / 7
ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.