Gold Price Today: બિહાર ચૂંટણીના પરિણામોના દિવસે સોનું થયું મોંઘુ, જાણો આજની લેટેસ્ટ કિંમત

સોનાના ભાવ ફરીથી ઉપર તરફ પાછા ફર્યા છે. મજબૂત વૈશ્વિક સંકેતો, નબળા ડોલર અને યુએસ સરકારના શટડાઉનના અંતને કારણે માંગમાં વધારો થયો છે. આનું પ્રતિબિંબ સ્થાનિક બજારમાં પણ પડી રહ્યું છે

| Updated on: Nov 14, 2025 | 8:49 AM
4 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો 1,17,960 રુપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,28,630 પર પહોંચી ગયો છે.

5 / 7
કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ આજે મોટો વધારો થયો છે. 11 નવેમ્બરના રોજ, ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹1,73,100 પર ટ્રેડ થઈ રહી હતી. સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળો ચાંદીના ભાવને પ્રભાવિત કરે છે. વૈશ્વિક બજારમાં ચાંદીનો હાજર ભાવ પ્રતિ ઔંસ $48.48 પર પહોંચી ગયો છે.

6 / 7
વૈશ્વિક સ્તરે, સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $3,996.93 પર પહોંચી ગયો છે. ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે ડિસેમ્બર 2026 સુધીમાં સોનું $4,900 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે.

7 / 7
ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.