Gold Price Today: દેશમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે આજે ઘટી ગયો સોનાનો ભાવ ! જાણો લેટેસ્ટ કિંમત

સોનાની શુદ્ધતા ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંગઠન દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટમાં 958, 22 કેરેટમાં 916, 21 કેરેટમાં 875 અને 18 કેરેટમાં 750 લખેલું હોય છે.

| Updated on: May 09, 2025 | 12:41 PM
4 / 7
એ જ રીતે આજે ગુજરાતમાં સોના ભાવની વાત કરીએ તો આજે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે સોનું 98,400 રુપિયા પર છે જ્યારે 22 કેરે ટો સોનાનો ભાવ 90,200 રુપિયા પર પહોંચ્યો છે.

5 / 7
ચાંદીની વાત કરીએ તો, આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ગઈકાલે ગુરુવારે ચાંદીનો ભાવ 99,000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો જે બાદ આજે ચાંદીમાં ઘટાડો નોંધાયો છે આજે શુક્રવારને ચાંદીનો ભાવ 98,000 પર ટ્રેડ કરી રહ્યો છે.

6 / 7
સોનાની શુદ્ધતા ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંગઠન દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટમાં 958, 22 કેરેટમાં 916, 21 કેરેટમાં 875 અને 18 કેરેટમાં 750 લખેલું હોય છે. મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ ન હોઈ શકે અને કેરેટ જેટલું ઊંચું હશે, તેટલું શુદ્ધ સોનું હશે.

7 / 7
ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો. હવે પાકિસ્તાનના 100 આંતકીયોને ઠાર કરી દીધા છે, ત્યારે આ તણાવ વચ્ચે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે.

Published On - 9:18 am, Fri, 9 May 25