Gujarati NewsPhoto galleryGold Price Gold Rate Gold Price Today Gold Rate Today SGB Scheme Sovereign Gold Bond Government Scheme
સસ્તા ભાવે મળશે સોનું, સરકાર સોમવારથી બજાર કરતા ઓછા ભાવમાં શરૂ કરશે સોનાનું વેચાણ
જો તમે રોકાણ કરવા માટે સોનું ખરીદવા જઈ રહ્યા છો, તો તમને ડબલ ફાયદો મળી શકે છે. સોમવારથી ભારત સરકાર તમને સોનામાં રોકાણ માટે ખાસ તક આપશે. તેમાં તમને 62,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચેના ભાવે સોનું મળશે. તેની સાથે તમને વ્યાજ પણ મળશે.