Gold Mines : ત્રણ જિલ્લાઓ દેશની તિજોરી છલકાવશે!!! ભારતમાં સોનાનો વિપુલ ભંડાર મળ્યો, જુઓ તસ્વીર

|

Mar 01, 2023 | 7:13 AM

આ વિસ્તારોમાં વર્ષ 1970 અને 1980માં GSI દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો પરંતુ તે સમયે તેનું હકારાત્મક પરિણામ બહાર આવ્યું ન હતું. છેલ્લા 2 વર્ષથી JSI દ્વારા આ ત્રણ જિલ્લાઓમાં સતત સર્વે કરવામાં આવી રહ્યો હતો. આ પછી ખબર પડી કે આ સ્થળોએ સોનાનો ભંડાર(gold deposits) છે.

1 / 8
ભારત માટે એક મહત્વના સમાચાર સામેઆવ્યા છે. દેશના 3 જિલ્લામાં સોનાનો ભંડાર મળી આવ્યો છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)એ પોતાના સર્વેમાં દેશમાં ત્રણ જિલ્લાઓમાં સોનાનો વિપુલભંડાર જોવા મળ્યો છે.

2 / 8
ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અને ખાણ નિયામક અને જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ તેમના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે દેવગઢ, કેઓંઝર અને મયુરભંજ જિલ્લાઓમાં સોનાના ભંડાર મળી આવ્યા છે.

3 / 8
આ વિસ્તારોમાં વર્ષ 1970 અને 1980માં GSI દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો પરંતુ  તે સમયે તેનું હકારાત્મક પરિણામ બહાર આવ્યું ન હતું.

4 / 8
છેલ્લા 2 વર્ષથી JSI દ્વારા આ ત્રણ જિલ્લાઓમાં સતત સર્વે કરવામાં આવી રહ્યો હતો. આ પછી ખબર પડી કે આ સ્થળોએ સોનાનો ભંડાર છે. હાલ એ સ્પષ્ટ નથી થયું કે આ ત્રણેય જિલ્લામાં સોનાનો કેટલો મોટો ભંડાર છે અને તેમાં કેટલું સોનું છે.

5 / 8
ભારત માટે એક મહત્વના સમાચાર સામેઆવ્યા છે. દેશના 3 જિલ્લામાં સોનાનો ભંડાર મળી આવ્યો છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)એ પોતાના સર્વેમાં દેશમાં ત્રણ જિલ્લાઓમાં સોનાનો વિપુલભંડાર જોવા મળ્યો છે.

ભારત માટે એક મહત્વના સમાચાર સામેઆવ્યા છે. દેશના 3 જિલ્લામાં સોનાનો ભંડાર મળી આવ્યો છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)એ પોતાના સર્વેમાં દેશમાં ત્રણ જિલ્લાઓમાં સોનાનો વિપુલભંડાર જોવા મળ્યો છે.

6 / 8
અગાઉ ભારતમાં લિથિયમનો ભંડાર જોવા મળ્યો હતો.સોના પહેલા દેશમાં પ્રથમ વખત લિથિયમનો ભંડાર મળી આવ્યો હતો. આ ભંડાર જમ્મુ કાશ્મીરમાં લિથિયમ ભંડારમાં મળી આવ્યો હતો.

7 / 8
જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા એટલે કે GSI મુજબ આ રિઝર્વ 59 લાખ ટન છે. આટલી મોટી માત્રામાં લિથિયમ મળ્યા બાદ હવે ભારતે આ માટે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડશે નહીં.

8 / 8
લિથિયમ એક સફેદ રંગની ધાતુ છે જેનો ઉપયોગ મોટાભાગે બેટરી બનાવવા માટે થાય છે. આ કિસ્સામાં તેને વ્હાઇટ ગોલ્ડ પણ કહેવામાં આવે છે.

Next Photo Gallery