નિષ્ણાતો કહે છે કે, જ્યારે સોનામાં ચાંદી જેવી અન્ય કોઈપણ ધાતુ ઉમેરવામાં આવે છે, ત્યારે તેની અસર જોવા મળે છે. ઉદાહરણ તરીકે, જો ઘરેણામાં 22 ટકા ભાગ સોનું અને 2 ટકા ભાગ ચાંદી હોય, તો તેની શુદ્ધતા 91.67 ટકા રહે છે. આમાંથી તૈયાર થયેલા ઘરેણામાં કઠિનતા ચાંદીને કારણે હોય છે. તમે જેટલી વધુ ચાંદી ઉમેરશો, તેટલું તે વધુ સખત બનશે.