GOLD : વૈશ્વિક મંદીની ચિંતાઓ વચ્ચે સોનું રેકોર્ડ સ્તરે પહોંચ્યું, કિંમતી ધાતુની કિંમતને આ 5 પરિબળ અસર કરી રહ્યા છે

બેંકિંગ કટોકટી વચ્ચે સોનું રેકોર્ડ બનાવી રહ્યું છે. MCX પર સોનું 59,461ના ઉપલા સ્તરે સ્પર્શ્યું હતું. આ અગાઉ 2 ફેબ્રુઆરી, 2023ના રોજ સોનું 58847 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું જે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી હતી.

| Edited By: | Updated on: Mar 18, 2023 | 9:01 AM
4 / 6
મોંઘવારી હજુ પણ તેની ટોચ પર છે. આ કારણે યુરોપિયન સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં વધારો કર્યો છે. ફેડરલ રિઝર્વ આગામી સપ્તાહે મળશે. સોનુ સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે.

5 / 6
તમામ સૂચકાંકો મંદીની આશંકા દર્શાવી રહ્યા છે. આવી સ્થિતિમાં સોનાના ભાવમાં વધારો નિશ્ચિત જણાય છે.

6 / 6
  બજારનું માનવું છે કે બેન્કિંગ કટોકટીના કારણે ફેડરલ રિઝર્વ આવતા સપ્તાહે વ્યાજદરમાં ઓછો વધારો કરશે. તેનાથી સોનાના ભાવને પણ ટેકો મળશે.

Published On - 9:01 am, Sat, 18 March 23