Gold Price Today: સોનાના ભાવમાં ફરી મોટો ફેરફાર ! જાણો આજે સોનું સસ્તુ થયું કે મોંઘુ

બુધવાર, 19 ફેબ્રુઆરીએ 24 કેરેટ સોનાની કિંમત વધીને 87,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. શુક્રવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 89,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી. ચાલો દિલ્હી, મુંબઈ અને અમદાવાદમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો શું ભાવ છે.

| Updated on: Feb 19, 2025 | 9:06 AM
4 / 6
અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 79,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 87,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

5 / 6
સોનાથી વિપરીત ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 19 ફેબ્રુઆરીએ ચાંદી 100 રૂપિયા ઘટીને 1,00,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી હતી. 18 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત 800 રૂપિયાના વધારા સાથે 99,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

6 / 6
વેપારીઓ દ્વારા સોદાના કદમાં વધારો થવાને કારણે મંગળવારે વાયદાના વેપારમાં ચાંદીની કિંમત રૂ. 484 વધી રૂ. 96,064 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી.

Published On - 9:05 am, Wed, 19 February 25