
ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 24 કેરેટ સોનાનો ભાવ 87,200 રુપિયા છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 79,990 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

8 માર્ચ 2025ના રોજ ચાંદીનો ભાવ 99,200 રૂપિયા પ્રતિ કિલો હતો. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં લગભગ 100 રૂપિયાનો વધારો થયો છે. ગઈ કાલે ચાંદીનો ભાવ રૂ.99,100 હતો.

ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે.
Published On - 9:24 am, Sat, 8 March 25