Gujarati NewsPhoto galleryGold became cheaper Silver prices also fell know today gold and silver price rate
Gold Rate today: 4 દિવસમાં 1900 રૂપિયા સસ્તુ થયું સોનું ! ચાંદીના ભાવ પણ ઘટ્યા, જાણો આજનો સોના-ચાંદીનો ભાવ
11 ડિસેમ્બરથી સોનાની કિંમતમાં 1900 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ચાંદીના ભાવમાં 5 ટકાથી વધુનો ઘટાડો થયો છે. તેનું મુખ્ય કારણ ડૉલર ઇન્ડેક્સમાં વધારો અને ફેડરલ રિઝર્વની પોલિસી બેઠકમાં વ્યાજદરમાં સંભવિત ઘટાડો છે.
ત્યારે બીજી તરફ દેશમાં એક કિલો ચાંદીની કિંમત રૂ. 91,500 પર ટ્રેડ થઈ રહી છે. ગઈ કાલે ચાંદીનો ભાવ રૂ.92,500 હતો. ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઘટાડો થયો છે.
5 / 5
Women of America, Germany, Italy, France could not match the value of Mangalsutra, Indian women have more gold than their combined gold